પ્રયાગરાજ, માઘ પૂર્ણિમા:
માઘ પૂર્ણિમાના પાવન દિવસે પ્રયાગરાજ ખાતે કુંભમેળાના પવિત્ર સંગમ ઘાટ પર ડૉ. રવિન્દ્ર પાટીલ માજી ડેપ્યુટી મેયર સુરત અને તેમના પરિવાર દ્વારા પવિત્ર સ્નાન, પૂજન અને આધ્યાત્મિક યાત્રા કરવામાં આવી. પવિત્ર ગંગા-યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં ડૂબકી લઈ, તેમણે શ્રી નાગવાસુકી મંદિર, ભૂસમાધિ સ્થળ અને અન્ય પવિત્ર મંદિરોમાં દર્શન કરવાનો લાભ લીધો.
આ પવિત્ર યાત્રા દરમિયાન શાંતિ, સન્માન અને પરમાત્માની દિવ્ય કૃપાનો અનુભવ થયો.
પરિવાર સાથે આ ક્ષણો વિતાવવી એ પરમ સુખદ અને આધ્યાત્મિક શાંતિ આપનારી હતી.
✨ આધ્યાત્મિક યાત્રાઓ જીવનમાં નવી ઉર્જા અને તેજ લાવે છે. પરમાત્માની કૃપા સૌ પર સદા बनी રહે, તેવી પ્રાર્થના. ✨
જય નાગવાસુકી મહારાજ! જય મા ગંગા! જય કુંભમેળા!
✒️ શ્રી ડૉ. રવિન્દ્ર પાટીલ
9825144061